શિક્ષણ વ્યવસ્થામાં અંધાધૂધી – અરાજકતા : 08-09-2021
શિક્ષણ વ્યવસ્થામાં અંધાધૂધી – અરાજકતા ઉભા કરતા પરિપત્રો – નિર્ણયો સામે સમગ્ર શિક્ષણ સમુદાયમાં વ્યાપક રોષ બાદ પરિપત્રો પરત ખેંચવાની ફરજ પડે છે ત્યારે, ભાજપ સરકારના અણઘડ, અવિચારી નિર્ણયો અને ભ્રષ્ટાચારી – દિશાવિહીન શિક્ષણ વિભાગ પર આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશી
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો