બહુંત હુઈ મહગાંઈ કી માર’ : 09-06-2021
- જીડીપી(GDP) વધારવામાં અને આર્થીક મોરચે સદંતરનિષ્ફળ નીવડેલ કેન્દ્ર અને રાજયન ભાજપ સરકાર ગેસ – ડીઝલ – પેટ્રોલ (GDP) પરની સુનિયોજિત લુંટ બંધ કરીને રાજ્ય અને દેશની જનતાને રાહત આપે.
- કેન્દ્રની ભાજપસરકારે સાત વર્ષમાં પેટ્રોલ પર ૨૫૮ ટકા અને ડીઝલ પર ૮૨૦ ટકાનો એકસાઇઝ વધારો ઝીંકી નાગરીકોના ખિસ્સામાંથી ૨૧ લાખ કરોડ સેરવી લીધા.
- કેન્દ્ર સરકારનક્કી કરેલ ભાવવધારા-ઘટાડા અંગેની નિતિનું જાતે જ ઉલ્લંઘન કરીને દેશની જનતા પાસેથી સુનિયોજિત રીતે લૂંટ ચલાવી રહી છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો