ખેડૂતો અને ખેતીને મૂડીપતિઓના હાથમાં ગીરવે રાખવાનું ભાજપ સરકારનું કાવત્રું. : 18-01-2021
- હક્કદાર નાના ખેડૂતો યોજનાથી વંચિત અને ઈન્કમટેક્ષ ભરનાર ખેડૂતો ૧૬૭ કરોડનો લાભ લઈ ગયા.
- ખેડૂતો અને ખેતીને મૂડીપતિઓના હાથમાં ગીરવે રાખવાનું ભાજપ સરકારનું કાવત્રું.
- કેન્દ્રની કોંગ્રેસ સરકારે ૭૦,૦૦૦ કરોડ રૂપિયાના ખેડૂતોના દેવા માફી, જમીન સંપાદનનું યોગ્ય વળતર, સોઈલ ટેસ્ટીંગ, ખાતરમાં સબસીડી, સહકારી પાક વીમા યોજના જેવા અનેકવિધ પગલાં ભર્યાં હતા.
પ્રધાનમંત્રી કિસાન સન્માનનીધી યોજનામાં ગુજરાતના હક્કદાર નાના ખેડૂતો યોજનાથી વંચિત અને ઈન્કમટેક્ષ ભરનાર ખેડૂતો ૧૬૭ કરોડનો લાભ લઈ ગયા. ભાજપાની ખેડૂત, ખેતી અને ગ્રામ્ય વિરોધી નિતિ પર આકરા પ્રહાર કરતા ગુજરાત કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશી
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો