મંત્રી શ્રી રમણ પાટકરના કપરાડા ખાતે ચૂંટણી ભાષણ પર કોંગ્રેસનો વાર, : 26-10-2020

  • મંત્રી શ્રી રમણ પાટકરના કપરાડા ખાતે ચૂંટણી ભાષણ પર કોંગ્રેસનો વાર,
  • ચૂંટણી પંચ અને રાજ્યપાલને પત્ર લખી મંત્રી અને મુખ્ય મંત્રી ના રાજીનામાની માંગ કરી
  • મુખ્ય મંત્રી શ્રી વિજય રૂપાણીની હાજરીમાં મંત્રીએ મતદારોને આકર્ષવા કરીયો પ્રયાસ,
  • સંવિધાનની કલમનું ઉલ્લંઘન કરતા મંત્રી
  • મંત્રી શ્રી રમણ પટકારના નિવેદન પર કોંગ્રેસેCMનું રાજીનામુ માંગ્યું છે . કોંગ્રેસ ના મુખ્ય પ્રવક્તા ડો.મનિષ દોશીએ ચૂંટણી પંચ અને રાજ્યપાલને પત્ર લખી મંત્રી સામે પગલા લેવા કરી માંગ

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note