ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી છ બેઠકો માટે કોંગ્રેસપક્ષના ઉમેદવારોએ ઉમેદવારી પત્રક ભર્યુ

  • ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી છ બેઠકો માટે કોંગ્રેસપક્ષના ઉમેદવારોએ આજરોજ મોટી સંખ્યામાં કાર્યકરો, આગેવાનો તેમજ સ્થાનિક નાગરિકોની ઉપસ્થિતીમાં ઉમેદવારી પત્રક ભર્યુ હતું.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note