સેવાદળ અને મહિલા કોંગ્રેસ નિમણુંક : 11-10-2018
- અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના અધ્યક્ષશ્રી રાહુલ ગાંધીએ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સેવાદળના મુખ્ય સંગઠક તરીકે ચોટીલા વિધાનસભા ક્ષેત્રના યુવા ધારાસભ્યશ્રી ઋત્વિકભાઈ મકવાણાની નિમણુંક ને મંજુરી આપી છે.
- અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના અધ્યક્ષશ્રી રાહુલ ગાંધીએ ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ તરીકે રાજકોટ મહાનગરપાલિકાના વરિષ્ઠ કોર્પોરેટર શ્રીમતી ગાયત્રીબા અશોકસિંહ વાઘેલાની નિમણુંક ને મંજુરી આપી છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો