સત્તાલાલચું ભાજપનું લોકસભા વિઝન : 25-07-2018

  • સત્તાલાલચું ભાજપનું લોકસભા વિઝન
  • કાળું નાણું નહીં રહેતાં બીટકોઈન અપાશે,
  • દુષ્કર્મ જયંતિ ઉજવાશે

જય જલસા સ્વરોજગાર યોજના, બોગસ ડીગ્રી, ગમે તે ઘર પચાવો, ખેડૂતો માટે તળાવમાં ધનસંચય સાથે મહિલાઓએ પોસ્ટકાર્ડનાં બદલે ‘ભાઈ’નાં ૧૮૦૦ ગ્રુપમાં રજૂઆત કરવી પડશેઃ ડૉ. હિમાંશુ પટેલ

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note