હિંદુ રાષ્ટ્રની દુહાઈ દેનારા ના રાજ માં દેશ ” બુલેટપ્રુફ હીંદુસ્તાન ” બની ગયો- જયરાજસિંહ : 24-03-2018

  • હિંદુ રાષ્ટ્રની દુહાઈ દેનારા ના રાજ માં દેશ ” બુલેટપ્રુફ હીંદુસ્તાન ” બની ગયો- જયરાજસિંહ
  • દેશમાં ” યુનિફોર્મ સીવીલ કોડ ” લાવવાની વાતો કરવાવાળા હવે અમરનાથ યાત્રાળુઓને જ બુલેટપ્રુફ યુનિફોર્મ પહેરાવશે – જયરાજસિંહ
  • સરકાર યાત્રીઓની સુરક્ષા ના કરી શકતી હોય તો લશ્કર કરતા વધુ પ્રશિક્ષિત હોવાનો રોફ ઠોકતા સંઘના સ્વયંસેવકોને બસના છાપરા પર બેસાડી દો લાઠીઓ લઈને તેઓ સુરક્ષાની જવાબદારી ઉપાડી લેશે – જયરાજસિંહ
  • સરકારે યાત્રાળુઓને એ પણ જણાવવું પડશે કે બુલેટપ્રુફ જેકેટ ક્યાં મળશે ? એટલી માત્રામાં મળશે કે ક્યાંથી ? અને એનો ખર્ચ કોણ ભોગવશે તે જણાવે -જયરાજસિંહ

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note