પૂર્વ પ્રમુખશ્રી અર્જુનભાઈ મોઢવાડીયાએ આજ રોજ પત્રકારો સાથે વાતચીત કરતાં જણાવ્યું : 11-12-2017
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખશ્રી અર્જુનભાઈ મોઢવાડીયાએ આજ રોજ પત્રકારો સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે, બેલ આઉટ ની જગ્યાએ ભાજપ બેલઈન શબ્દ સાથે ભારતમાં બેન્ક ડીપોઝીટરીનો ઉપયોગ દેવાળીઓને મદદ કરવા નવું બીલ લાવી રહી છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો