રાજકોટમાં સેલ્ફ ફાઈનાન્સ કોલેજો દ્વારા આયોજીત કાર્યક્રમના નિમંત્રક જ મુખ્યમંત્રીશ્રીના પરિવારજન : 30-11-2017

  • વાલીઓ પાસેથી બેફામ ફી, ડોનેશન, લૂંટફાટ ચલાવો અને ભાજપનો પ્રચાર કરો. ભાજપની નવી પ્રચાર નિતી
  • શિક્ષણ સ્તર સુધારવામાં નિષ્ફળ ભાજપ સરકાર અને ખાનગી સ્કૂલો-કોલેજોની મીલીભગતને કારણે ગુજરાતના વિદ્યાર્થી-વાલીઓ લૂંટાઈ રહ્યાં છે.
  • રાજકોટમાં સેલ્ફ ફાઈનાન્સ કોલેજો દ્વારા આયોજીત કાર્યક્રમના નિમંત્રક જ મુખ્યમંત્રીશ્રીના પરિવારજન

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note