ભાજપનાં શાસનમાં વિકાસ ગાંડો જ નહી. – બેરોજગાર, લૂંટારૂ અને દુષ્કર્મી : 21-09-2017

  • ભાજપનાં શાસનમાં વિકાસ ગાંડો જ નહીં… બેરોજગાર, લૂંટારૂ અને દુષ્કર્મી !
  • ભાજપ સરકારના સત્તા સ્વાર્થમાં વિકાસ દિશા ભૂલી ગયો હોવાથી વિકાસનું નામ લેનાર સામે પણ ‘રાજદ્રોહ’નો ગુનો નોંધાય તેવી પરિસ્થિતિઃ ડૉ. હિમાંશુ પટેલ

ગુજરાતની સંવેદનશીલ પ્રજાને છેલ્લા ૨૨ વર્ષથી ગુમરાહ કરી ગોળ ગોળ ફેરવતી ભાજપ સરકારમાં વિકાસ એટલો બધો ઉત્સવ ઘેલો થયો છે કે, ગરીબ કલ્યાણ મેળાથી લઈ નર્મદા મહોત્સવ સહિતનાં મેળાઓ અને ઉજાણી પાછળ અબજો રૂપિયાનું આંધણ થયું છે. જ્યારે માત્ર સત્તા સ્વાર્થમાં દિશા ભૂલી ગયેલા વિકાસ દ્વારા શિક્ષિત મહિલા નેતા આનંદીબેન પટેલને ઘરભેગા કરી નવાં મુકાયેલા રબ્બર સ્ટેમ્પ મુખ્યમંત્રી તો વિકાસનાં નામે એટલાં બેબાકળા બન્યા છે કે, આગામી ચૂંટણી સુધીમાં વિકાસનું નામ લેનાર સામે રાજદ્રોહનો ગુનો લાગુ કરે તેવી પરિસ્થિતિ ભાજપ સરકારમાં સર્જાઈ છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note