સયુંક્ત પત્રકાર પરિષદ : 14-09-2017
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી અને કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય પ્રવક્તા શ્રી શક્તિસિંહ ગોહિલ તા. ૧૫-૦૯-૨૦૧૭ ને શુક્રવાર બપોરે ૧૨-૩૦ કલાકે, “રાજીવ ગાંધી ભવન”ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ, અમદાવાદ ખાતે સયુંક્ત પત્રકાર પરિષદને સંબોધન કરશે
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો