સયુંક્ત પત્રકાર પરિષદ : 11-09-2017

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વપ્રમુખ-કેમ્પેઈન કમીટીના ચેરમેનશ્રી સિધ્ધાર્થભાઈ પટેલ તા. ૧૨-૦૯-૨૦૧૭ ને મંગળવાર બપોરે ૧૨-૩૦ કલાકે, “રાજીવ ગાંધી ભવન”ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ, અમદાવાદ ખાતે સયુંક્ત પત્રકાર પરિષદને સંબોધન કરશે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note