ઉત્તરપ્રેદેશ સરકારને ૧૦ એમ્બુલેન્સ આપશે કોંગ્રેસ
કોંગ્રેસ ના પ્રદેશ અધ્યક્ષ રાજ બબ્બર એ ગોરખપુર માં બાબા રાઘવદાશ કોલેજ મેડિકલ કોલેજ માં બાળકો ની મોત ના વિરોધ માં સમર્થકો સાથે પ્રદર્શન કર્યું.
આ ઘટના એ રાજ બબ્બર એ કીધું કે કોંગ્રેસ સેવા દળ ગોરખપુર જઈ ને સફાઈ અભ્યાન ચલાવશે અને સાથે કોંગ્રેસ પાર્ટી ૧૦ એમ્બ્યુલન્સ ઉત્તરપ્રદેશની યોગી સરકાર ને ડોનટ કરશે.
અને ઉત્તરપ્રદેશની યોગી સરકાર જનતા ને સ્વાસ્થ્ય સેવાઓ આપવામાં નાકામ રહી છે.
Source: https://www.patrika.com