ટેબલેટ વિત્તરણ કાર્યક્રમ મુખ્યમંત્રીશ્રીએ બધા કાર્યક્રમની જેમ ફોટોફંકશન કરી દીધું. : 14-08-2017ટેબલેટ વિત્તરણ કાર્યક્રમ મુખ્યમંત્રીશ્રીએ બધા કાર્યક્રમની જેમ ફોટોફંકશન કરી દીધું. : 14-08-2017

  • ટેબલેટ વિત્તરણ કાર્યક્રમ મુખ્યમંત્રીશ્રીએ બધા કાર્યક્રમની જેમ ફોટોફંકશન કરી દીધું.
  • મોટી સંખ્યામાં આવી ગયેલ વિદ્યાર્થીઓ સરકારી અવ્યવસ્થાનો ભોગ.
  • ૬ વિદ્યાર્થીઓ ગુગળામણમાં બેભાન થયા.
  • રાજ્યમાં ચોતરફ સ્વાઈફ્લૂ છતાં ભાજપ સરકારને ભીડ એકત્ર કરીને મત પેટી દેખાય છે.
  • સ્વાઈન ફ્લૂ માં ૨૦૦ થી વધુના મોત છતાં ભાજપ સરકારને ગુજરાતના નાગરિકોના આરોગ્યની ચિંતા નથી.

ટેબલેટ વિત્તરણ કાર્યક્રમ મુખ્યમંત્રીશ્રીએ બધા કાર્યક્રમની જેમ ફોટોફંકશન કરી દીધું. વડોદરામાં મોટી સંખ્યામાં આવી ગયેલ વિદ્યાર્થીઓ સરકારી અવ્યવસ્થાનો ભોગ બન્યા. જેમાં  વિદ્યાર્થીઓ ગુગળામણમાં બેભાન થયા. બીજીબાજુ સ્વાઈન ફ્લૂ માં ૨૦૦ થી વધુના મોત છતાં ભાજપ સરકારને ગુજરાતના નાગરિકોના આરોગ્યની ચિંતા નથી. રાજ્યમાં ચોતરફ સ્વાઈન ફ્લૂ છતાં ભાજપ સરકારને ભીડ એકત્ર કરીને મત પેટી દેખાય છે તેવો આક્ષેપ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. મનિષ દોશી

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note