તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન સમારોહ
Home / સમાચાર / તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન સમારોહ
શ્રી રાહુલ ગાંધીના જન્મ દિવસ નિમિત્તે અમદાવાદ ખાતે રિપબ્લિક સ્કુલના ધોરણ ૧૦ અને ૧૨ના તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરતા શ્રી અશોક ગેહલોત અને શ્રી ભરતસિંહ સોલંકી