૨૧મી સદીના સ્વપ્નદ્રષ્ટા સ્વ. શ્રી રાજીવ ગાંધીની પૂણ્યતિથિ નિમિત્તે : 20 -05-2017

૨૧મી સદીના સ્વપ્નદ્રષ્ટા સ્વ. શ્રી રાજીવ ગાંધીની પૂણ્યતિથિ નિમિત્તે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીના પ્રમુખ સ્થાને તા. ૨૧-૦૫-૨૦૧૭ ને રવિવાર સાંજે ૪-૦૦ કલાકે, “રાજીવ ગાંધી ભવન” ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ, અમદાવાદ ખાતે “મહિલાઓનું સન્માન – સુરક્ષા અને સશક્તિકરણ ગુજરાતની વાસ્તવિક્તા” વિષય ઉપર સામાજીક કર્મશીલ શ્રી મહેશભાઈ પંડ્યાનું  વ્યાખ્યાન રાખવામાં આવેલ છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note