મહિલા કોંગ્રેસ પ્રેસનોટ : 16-02-2017
ગઈ કાલે ગુજરાત મહિલા કોંગ્રેસ દ્વારા નલિયા કાંડની ફરિયાદના એક માસ થયા છતાં ૬૫ આરોપીઓ જેમાં ભાજપના નેતાઓ ખુદ બળાત્કારીઓ છે. ભાજપાનું શાસન છે ત્યારે પોતાના નેતાઓને પકડવામાં નિષ્ફળ નીવડેલ, જેના સંદર્ભમાં ગુજરાત મહિલા પ્રદેશ કોંગ્રેસના પ્રમુખશ્રી સોનલબેન પટેલની આગેવાનીમાં ગુજરાતભરમાંથી મહિલા અગ્રણીઓ નરેન્દ્ર મોદીના માતૃશ્રી હીરાબાના નિવાસ સ્થાન
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો