રાજ્યની વિકાસયાત્રામાં ગામડાને ભૂસંનાર ભાજપનો ગ્રામજનો આજે મૃત્યુઘંટ વગાડશે : 26-12-2016

  • રાજ્યની વિકાસયાત્રામાં ગામડાને ભૂસંનાર ભાજપનો ગ્રામજનો આજે મૃત્યુઘંટ વગાડશે
  • ગામડાઓની સાથે ખેડૂતો, ગરીબોનું સામાજિક, શૈક્ષણિક અને આર્થિક રીતે અહિત કરનાર ભાજપ સરકારને ગ્રામ પંચાયતની ચૂંટણીમાં જડબાતોડ જવાબ આપશે – ડૉ. હિમાંશુ પટેલ

ગુજરાત રાજ્યમાં ભાજપ સરકારે પંચાયતી રાજમાં રાજકીય હસ્તક્ષેપ કરી ગામડાંઓ અને ગ્રામજનોનું સામાજિક, શૈક્ષણિક તેમજ આર્થિક રીતે સહિત કરી સમગ્ર રાજ્યનાં વિકાસની ધરોહરને નેસ્તનાબૂદ કરવાનો કલંકરૂપ પ્રયાસ કર્યો હોવાનું જણાવતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસનાં પ્રવક્તા ડૉ. હિમાંશુ પટેલે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે, ગુજરાતનાં વિકાસની બ્લ્યુપ્રિન્ટ જેમનાં માનસ ઉપર દોરાયેલી છે તેવા ગ્રામજનો ભાજપને જાકારો આપી સરપંચ તથા પંચાયત સભ્યની ચૂંટણીમાં કોંગ્રેસ સમર્થિત ઉમેદવારોને ભારે બહુમતીથી ચૂંટી કાઢશે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note