આધુનિક ભારતના સ્વપ્નદ્રષ્ટા પૂર્વ વડાપ્રધાનશ્રી સ્વ. રાજીવ ગાંધીની પ્રતિમાનું અનાવરણ : 17-08-2016
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આધુનિક ભારતના સ્વપ્નદ્રષ્ટા પૂર્વ વડાપ્રધાનશ્રી સ્વ. રાજીવ ગાંધીની પ્રતિમાનું અનાવરણ અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મહામંત્રી માનનીયશ્રી ગુરૂદાસ કામતજીના વરદ્ હસ્તે રાષ્ટ્રીય પ્રમુખના રાજકીય સચિવ માનનીયશ્રી અહમદભાઈ પટેલ (સાંસદ)ની વિશિષ્ટ ઉપસ્થિતિમાં યોજવામાં આવેલ છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો