ભાજપના ધારાસભ્ય-ભાજપ ખજાનચી ના વાયરલ થયેલ ઓડિયો ક્લીપ એ ભાજપની ધનસંગ્રહ યોજનાના દસ્તાવેજનો ભાગ. : 28-07-2016
- ભાજપના ધારાસભ્ય-ભાજપ ખજાનચી ના વાયરલ થયેલ ઓડિયો ક્લીપ એ ભાજપની ધનસંગ્રહ યોજનાના દસ્તાવેજનો ભાગ.
- જમીનના કરોડો રૂપિયાના કાળા નાણાં લેતી-દેતી અંગે વાયરલ ઓડિયો ક્લીપમાં ઉલ્લેખ કરવામાં આવેલ તમામ સામે લાંચ રુશ્વત બ્યુરો ગુન્હો નોંધે.
ભાજપના ધારાસભ્ય-ભાજપ ખજાનચી ના વાયરલ થયેલ ઓડિયો ક્લીપ એ ભાજપની ધનસંગ્રહ યોજનાના દસ્તાવેજનો ભાગ છે. ઓડિયો ક્લીપમાં થયેલ વાતચીત પરથી સ્પષ્ટ થાય છે કે, ગુજરાતમાં ગામ થી લઈને ગાંધીનગર સુધી અને શહેરથી લઈને સચિવાલય સુધી કરોડો રૂપિયાની લેતી-દેતી એ ભ્રષ્ટાચારમાં ગળાડૂબ ભાજપ સરકારની મન કી બાત છે. ત્યારે જમીનના કરોડો રૂપિયાના કાળા નાણાં લેતી-દેતી અંગે વાયરલ ઓડિયો ક્લીપમાં ઉલ્લેખ કરવામાં આવેલ તમામ સામે લાંચ રુશ્વત બ્યુરો ગુન્હો નોંધવાની સાથે તટસ્થ તપાસની માંગ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. મનિષ દોશી
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો