પાટણ જીલ્લા કોંગ્રેસ દ્વારા મોંઘવારી વિરુદ્ધ ધારણા અને પ્રદર્શન
મોંઘવારી વિરૂધ્ધ રાજ્ય વ્યાપી કોંગ્રેસ પક્ષ દ્વારા વિવિધ કાર્યક્રમો તા. ૨૩મી જૂનથી તા. ૨૯મી જૂન સુધી રાજ્યના ૩૩ જિલ્લા અને ૮ મહાનગરપાલિકાઓ જેમાં શાકભાજી અને જીવન જરૂરીયાત ચીજ વસ્તુઓના બેફામ ભાવ, મોંઘુ શિક્ષણ, મોંઘી આરોગ્ય સેવા, મોંઘી વિજળી-ખાતર-બિયારણ, પેટ્રોલ-ડિઝલ, ખાદ્યતેલના ભાવો આસમાને સહિત મોંઘવારી વિરૂધ્ધમાં સૂત્રોચ્ચાર કરીને રેલી સ્વરૂપે – સાયકલ – બળદગાડી, ઉંટ ગાડી, ઘોડાગાડી દ્વારા મોટી સંખ્યામાં કાર્યકરો-આગેવાનો જોડાયા હતા.