એસ.સી. ડિપાર્ટમેન્ટ પ્રેસનોટ : 26-05-2016
કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષા શ્રીમતી સોનિયા ગાંધીએ આજ રોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અનુસૂચિત જાતિ વિભાગ (એસ.સી. ડિપાર્ટમેન્ટ) ના સંગઠન માળખાની પુનઃરચનાને મંજૂરીની મહોર મારી છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો