૨૬મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિન : 25-01-2015

૨૬મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિન પ્રસંગે સવારે ૦૯-૩૦ કલાકે પ્રદેશ કોંગ્રેસ સમિતિના પટાંગણમાં માન.પ્રદેશ પ્રમુખશ્રી ભરતસિંહજી સોલંકી રાષ્ટ્રધ્વજ લહેરાવી, સેવાદળના સૈનિકોની સલામી ઝીલશે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો
Press Note