પત્રકાર પરિષદ

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી તથા અન્ય આગેવાનો આગામી 31 જિલ્લા પંચાયત, 230 તાલુકા પંચાયત માટે કોંગ્રેસ પક્ષનું ગ્રામ્ય વિકાસ માટેનું ‘વિઝન ડોક્યુમેન્ટ પંચાયત’ અંગે પત્રકાર પરિષદને સંબોધન કરશે.

 

તારીખ : 24/11/2015 મંગળવાર

સમય  : બપોરે 12-00 કલાકે,

સ્થળ  : “રાજીવ ગાંધી ભવન” ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ

એલિસબ્રીજ, અમદાવાદ

 

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note