પત્રકાર પરિષદ
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી અને પૂર્વ પ્રમુખશ્રી સિધ્ધાર્થભાઈ પટેલ સયુંક્ત પત્રકાર પરિષદને સંબોધન કરશે.
તારીખ : 20/11/2015 શુક્રવાર
સમય : બપોરે 12-00 કલાકે,
સ્થળ : “રાજીવ ગાંધી ભવન” ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ
એલિસબ્રીજ, અમદાવાદ
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો