પૂર્વ સાંસદશ્રી વિરજીભાઈ ઠુમ્મરે આજ રોજ પત્રકારોને જણાવ્યું હતું કે,…: 26-10-2015
ગુજરાત પ્રદેશ કિસાન ખેત-મજદૂર કોંગ્રેસના પ્રમુખ અને પૂર્વ સાંસદશ્રી વિરજીભાઈ ઠુમ્મરે આજ રોજ પત્રકારોને જણાવ્યું હતું કે, ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ખેડૂતોએ ખેતી વપરાશના વીજળી કનેક્શનની દસ-દસ વર્ષ જેટલા લાંબા સમયથી માંગણી કરેલ છે પરંતુ ભાજપની ખેતી અને ખેડૂત વિરોધી નીતિઓને પરિણામે રાજ્યની ભાજપ સરકાર ખેડૂતોને વીજળીના કનેકશનો આપવામાં ઠાગાઠૈયા કરે છે અને ખેડૂતોને ટટળાવે છે અને ખેતી અને ખેડૂતોના વિકાસને રૂંધે છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો