વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા ધરણાં – પ્રદર્શન

ગુજરાતને ‘એમ્સ’ નહીં ફાળવવાના નિર્ણયના વિરોધમાં વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ધરણાં – પ્રદર્શન યોજવામાં આવ્યું હતું.