રાજપીપળા (નર્મદા) ખાતે આયોજીત કાર્યકર સંમેલન

“જનસંપર્ક ગુજરાત”ના નેજા હેઠળ નર્મદા જીલ્લાના રાજપીપળા ખાતે કાર્યકર સંમેલન યોજાયો હતો જેમા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી, અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મહામંત્રી અને ગુજરાતના પ્રભારીશ્રી ગુરૂદાસ કામત, એઆઈસીસી સેક્રેટરીશ્રી અશ્વિની શેખરી,  શ્રી સિદ્ધાર્થ પટેલ તથા વરિષ્ઠ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં