ગાંધીનગર ખાતે કોંગ્રેસ પક્ષના ઉગ્ર દેખાવો, પ્રદર્શન યોજાયા. : 16-06-2022
- ગાંધીનગર ખાતે કોંગ્રેસ પક્ષના ઉગ્ર દેખાવો, પ્રદર્શન યોજાયા.
- રાજભવન તરફ કુચ કરતા ધારાસભ્યો, વરિષ્ઠ પદાધિકારીઓ, કાર્યકર્તાઓની મોટા પાયે અટકાયત કરતી પોલીસ.
- ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી જગદીશ ઠાકોર અને વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી સુખરામ રાઠવા, વરિષ્ઠ નેતાઓએ મહામહિમ રાજ્યપાલશ્રીને આવેદનપત્ર સુપ્રત કર્યું.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો
Tags: |