ઉંઝાધામમા માં ઉમિયાના ચરણોમાં શિશ ઝુકાવતા કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી

મહેસાણ ખાતે નવસર્જન ગુજરાત જનસભા પહેલાં કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શ્રી રાહુલ ગાંધી ઉંઝા ખાતેના ઐતિહાસિક શ્રી ઉમિયા માતા દેવસ્થાને દર્શન કર્યા હતા.

Tags: