સ્વ. શ્રી રાજીવ ગાંધીની જન્મ જયંતિ નિમિત્તે પુષ્પાંજલી

૨૧મી સદીના સ્વપ્ન ર્દષ્ટા, યુવાનોના રાહબર, ૧૮ વર્ષે મતાધિકાર આપીને લોકતંત્રનું નવસર્જન કરનાર લોક લાડીલા શ્રી રાજીવ ગાંધીની જન્મ જયંતિ નિમિત્તે આજ રોજ રાજીવ ગાંધી ભવન ખાતે રાજીવજીની પ્રતિમાને પુષ્પાંજલી કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમીતભાઈ ચાવડા