“રોજગાર મારો અધિકાર”
ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસ દ્વારા બેરોજગાર યુવાનોને રોજગાર આપો અથવા માસિક ભથ્થું આપો તેવી માંગ સાથે આજ રોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ખાતે પ્રદેશ પ્રમુખશ્રી અમીતભાઈ ચાવડા, ગુજરાત પ્રદેશ યુથ કોગ્રેસના પ્રમુખશ્રી ગુલાબસિંહ રાજપૂત તથા યુથ કોંગ્રેસના હોદ્દેદારે કાર્યકર દ્વારા “રોજગાર મારો અધિકાર” કાર્યક્રમની શરૂવાત કરવામાં આવી હતી. આ કાર્યક્રમ તા.૨૫ ઓગષ્ટ થી ૧૫ સપ્ટેમ્બર ૨૦૧૮ સુધી રાજ્યના તમામ જીલ્લા – તાલુકા દીઠ યોજવામાં આવશે.








