જીપીસીસી ખાતે આયોજિત બેઠક
ગુજરાત કોંગ્રેસ પ્રભારીશ્રી રાજીવ સાતવજી, ગુજરાત કોંગ્રેસ પ્રમુખશ્રી અમિતભાઇ ચાવડા, ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા શ્રી પરેશ ધાનાણી, ગુજરાત કોંગ્રેસ કાર્યકારી પ્રમુખશ્રી હાર્દિકભાઈ પટેલ, સહપ્રભારી શ્રી જીતેન્દ્ર બધેલજી તથા શ્રી બિશ્વરંજન મોહંતીજી અને અન્ય વરિષ્ઠ આગેવાનોની ઉપસ્થિતિમાં આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીઓ, વિધાનસભાની પેટાચૂંટણીઓ અને આંદોલનના કાર્યક્રમો અનુસંધાને પ્રદેશ કોંગ્રેસ સમિતિ ખાતે તાલુકા, શહેર અને જિલ્લા કૉંગ્રેસના પ્રમુખશ્રીઓની અગત્યની બેઠક મળી હતી









