રાહુલજી સાથે પોલીસ દ્વારા દમન કરી અટકાયતના વિરુદ્ધમાં વિરોધ પ્રદર્શન
Home / રાહુલજી સાથે પોલીસ દ્વારા દમન કરી અટકાયતના વિરુદ્ધમાં વિરોધ પ્રદર્શન
ઉત્તરપ્રદેશના હાથરસ કાંડના પીડિત પરીવારને મળવા જતા આદરણીય રાહુલ ગાંધી સાથે યુપી પોલીસ દ્વારા દમન કરી અટકાયત કરવામાં આવેલ જેના વિરુદ્ધમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા સમગ્ર રાજ્યમાં વિરોધ પ્રદર્શન અને આદિત્યનાથ યોગીના પૂતળા દહન કાર્યક્રમ કરવામાં આવ્યો હતો