મહામહીમ રાજ્યપાલશ્રીને આવેદનપત્ર સુપ્રત કરતા કોંગ્રેસ પક્ષના આગેવાનો

કેન્દ્રની ભાજપ સરકાર દ્વારા ગેરબંધારણીય રીતે પસાર કરાયેલા કૃષિ વિરોધી કાયદાના વિરુદ્ધ માં તથા  ખેતીને ખેડૂત વિરોધી કાળા કાયદા પાછા ખેંચવાની માંગ સાથે ગુજરાત પ્રદેશ કોગ્રેસ પ્રતિનિધિ મંડળ દ્વારા રાજભવન ખાતે મહામહિમ રાજ્યપાલશ્રીના માધ્યમથી મહામહિમ રાષ્ટ્રપતિશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું.