રાજ્યસભાની ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવતા કોંગ્રેસ પક્ષના આગેવાનો

ગાંધીનગર વિધાનસભા ખાતે પ્રદેશ પ્રમુખશ્રી અમીત ચાવડા, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા શ્રી પરેશ ધાનાણીની ઉપસ્થિતિ તથા કોંગ્રેસ પક્ષના ધારાસભ્યો, કાર્યકર્તાઓ સાથે શ્રી ભરતસિંહ સોલંકી અને શ્રી શક્તિસિંહ ગોહિલએ કોંગ્રેસ પક્ષના રાજ્યસભાના ઉમેદવાર તરીકે ઉમેદવારી પત્ર દાખલ  હતું