ડિજિટલ સદસ્યતા અભિયાનની શરૂઆત
૦૧ માર્ચ ૨૦૨૦ થી સમગ્ર ગુજરાતમાં અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિ દ્વારા ડિજિટલ સદસ્યતા અભિયાનની શરૂઆત કરવામા આવી છે જેના અંતર્ગત ” મારુ બૂથ , મારુ ગૌરવ”, “મારું ઘર-કૉંગ્રેસનું ધર”ના નારા સાથે ડિજિટલ સદસ્યતા અભિયાનની શુભ શરૂઆત સાથે કોંગ્રેસ પક્ષની વિચારધારાને જન-જન સુધી પોંહચાડવાના હેતુંથી પોતાના બુથમાં ઘરે ઘરે જઈ સદસ્યતા નોંધાવતા પ્રદેશ પ્રમુખ શ્રી અમિત ચાવડા, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી પરેશ ધાનાણી, પૂર્વ પ્રદેશ પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી, શ્રી સિદ્ધાર્થ પટેલ, લોકસભાના પૂર્વ સાંસદ શ્રી જગદીશ ઠાકોર તથા વરિષ્ઠ આગેવાનોશ્રીઓ.



































