ભુજ ખાતે આયોજિત “વિજય વિશ્વાસ રેલી”
અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના અધ્યક્ષશ્રી રાહુલ ગાંધીની ઉપસ્થિતિમાં ભુજ ખાતે “વિજય વિશ્વાસ રેલી”નું આયોજન કરવામાં આવ્યું હતું, આ રેલીમાં રાજ્યસભાના સાંસદ શ્રી અહમદભાઈ પટેલ, ગુજરાતના પ્રભારી શ્રી રાજીવ સાતવ, પ્રદેશ પ્રમુખશ્રી અમિત ચાવડા, ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સેવાદળના અધ્યક્ષ શ્રી લાલજીભાઈ દેસાઈ, કચ્છ લોકસભા ઉમેદવાર શ્રી નરેશ મહેશ્વરી તથા કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ “વિજય વિશ્વાસ રેલી”માં ખુબ જ મોટી સંખ્યા કાર્યકરો મિત્રો જોડાયા હતા


















