વંથલી ખાતે આયોજિત “વિજય વિશ્વાસ રેલી”
અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના અધ્યક્ષશ્રી રાહુલ ગાંધીની ઉપસ્થિતિમાં વંથલી ખાતે “વિજય વિશ્વાસ રેલી”નું આયોજન કરવામાં આવ્યું હતું, આ રેલીમાં પ્રદેશ પ્રમુખશ્રી અમિત ચાવડા, પૂર્વ પ્રમુખશ્રી અર્જુન મોઢવાડિયા, જુનાગઢ અને પોરબંદર લોકસભા કોંગ્રેસ ઉમેદવાર શ્રી પુંજાભાઈ વંશ તથા શ્રી લલિત વસોયા, માણાવદર વિધાનસભાના ઉમેદવાર શ્રી અરવિંદભાઈ લાડાણી તથા કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ “વિજય વિશ્વાસ રેલી”માં ખુબ જ મોટી સંખ્યા કાર્યકરો મિત્રો જોડાયા હતા











