મહુવા ખાતે આયોજિત “વિજય વિશ્વાસ રેલી”

અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના અધ્યક્ષશ્રી રાહુલ ગાંધીની ઉપસ્થિતિમાં ભાવનગર ખાતે આયોજીત “વિજય વિશ્વાસ રેલી”નું આયોજન કરવામાં આવ્યું હતું, આ રેલીમાં ગુજરાતના પ્રભારી શ્રી રાજીવ સાતવ, પ્રદેશ પ્રમુખશ્રી અમિત ચાવડા, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી પરેશ ધાનાણી તથા કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ “વિજય વિશ્વાસ રેલી”માં ખુબ જ મોટી સંખ્યા કાર્યકરો મિત્રો જોડાયા હતા