બાજીપુરા ખાતે આયોજિત “વિજય વિશ્વાસ રેલી”
અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના અધ્યક્ષશ્રી રાહુલ ગાંધીની ઉપસ્થિતિમાં બાજીપુરા ખાતે “વિજય વિશ્વાસ રેલી”નું આયોજન કરવામાં આવ્યું હતું, આ રેલીમાં ગુજરાતના પ્રભારી શ્રી રાજીવ સાતવ, પ્રદેશ પ્રમુખશ્રી અમિત ચાવડા, સહપ્રભારીશ્રી બિશ્વરંજન મોહંતી, બારડોલી, સુરત, નવસારી લોકસભા ઉમેદવાર ડૉ. તુષાર ચૌધરી, શ્રી અશોક આધેવાડા, શ્રી ધર્મેશ પટેલ તથા કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ “વિજય વિશ્વાસ રેલી”માં ખુબ જ મોટી સંખ્યા કાર્યકરો મિત્રો જોડાયા હતા
- CONGRESS
- CONGRESS
- CONGRESS
- CONGRESS
- CONGRESS
- CONGRESS
- CONGRESS
- CONGRESS
- CONGRESS
- CONGRESS
- CONGRESS
- CONGRESS
- CONGRESS






















