જીપીસીસી ખાતે આયોજિત “શક્તિ”ની બેઠક.
આજ રોજ રાજીવ ગાંધી ભવન ખાતે ગુજરાતના પ્રભારી શ્રી રાજીવ સાતવ, પ્રદેશ પ્રમુખશ્રી અમીત ચાવડા, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી પરેશ ધાનાણી, ગુજરાતના સહપ્રભારી શ્રી બીશ્વરંજન મોહંતી, શ્રી જીતેન્દ્ર બઘેલ, ધારાસભ્યશ્રી શૈલેશ પરમાર તથા વરિષ્ઠ આગેવાનોની ઉપસ્થિતિમાં સમગ્ર રાજ્યમાંથી “શક્તિ” પ્રોજેક્ટના જીલ્લા ઇન્ચાર્જ, તાલુકા-શહેરના શક્તિ કો-ઓર્ડીનેટરની અગત્યની બેઠક મળી હતી












