“શક્તિ” સાથે જનમિત્ર સંવાદ, વડોદરા
આજ રોજ વડોદરા ખાતે પ્રદેશ પ્રમુખશ્રી અમીત ચાવડા, ગુજરાતના પ્રભારી શ્રી રાજીવ સાતવ, સહપ્રભારી શ્રી બીશ્વરંજન મોહંતી, વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના હોદ્દેદારો તથા વરિષ્ઠ આગેવાનોની ઉપસ્થિતિમાં “શક્તિ” સાથે જનમિત્ર સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટી વડોદરામા વિદ્યાર્થીસંઘની ચૂંટણીમા એન.એસ.યુ.આઈ.ના નવા ચૂંટાયેલા વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું












