પંચાયતી રાજ તાલીમ શિબિર

ગુજરાત કોંગ્રેસ દ્વારા આયોજિત બે દિવસીય “પંચાયતી રાજ તાલીમ શિબિર” ગુજરાત કોંગ્રેસ પ્રભારીશ્રી રાજીવ સાતવજી, રાજીવ ગાંધી પંચાયતી રાજ સંગઠનના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી મીનાક્ષી નટરાજન, પ્રદેશ પ્રમુખશ્રી અમિત ચાવડા, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી પરેશ ધાનાણી ગુજરાતના સહપ્રભારી શ્રી બીશ્વરંજન મોહંતી, શ્રી જીતેન્દ્ર બઘેલ, પૂર્વ પ્રમુખશ્રી સિદ્ધાર્થ પટેલ શ્રી જગદીશ ઠાકોર તથા વરિષ્ઠ આગેવાનોની વિશેષ ઉપસ્થિતિમા યોજાનાર ઉદ્ઘાટન પ્રસંગ હાજર રહીને માર્ગદર્શન આપ્યું હતું.  બે દિવસીય તાલીમ શિબિરનું આયોજન રાજીવ ગાંધી પંચાયતી રાજ સંગઠન દ્વારા આયોજીત મહાત્મા ગાંધીજીની 150 મી જન્મજયંતિ નિમિત્તે ગાંધીનગર ખાતે કરવામાં આવ્યું હતું