હાર્દિક પટેલની મુલાકાત લેતા કોંગ્રેસ આગેવાનો

રાજ્યના અનેક નાના ખેડૂતોના દેવા માફી, પાક વીમો અને પાટીદારો સહિતના બિનઅનામત વર્ગને અનામત આપવાની માંગણી સાથે ૨૫ ઓગષ્ટથી આમરણાંત ઉપવાસ પર બેઠેલા હાર્દિક પટેલની મુલાકાત લેતા ગુજરાતના સંગઠન પ્રભારી શ્રી રાજીવ સાતવજી, પ્રદેશ પ્રમુખશ્રી અમીત ચાવડા, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી પરેશ ધાનાણી તથા વરિષ્ઠ આગેવાનો