સમસ્ત કચ્છ – સૌરાષ્ટ્ર કોળી સમાજ દ્વારા આયોજિત કોંગ્રેસ સંમેલન

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમીતભાઈ ચાવડા તથા વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી પરેશભાઈ ધાનાણીની ઉપસ્થિતિમાં રાજકોટ – હેમુ ગઢવી હોલ ખાતે સમસ્ત કચ્છ – સૌરાષ્ટ્ર કોળી સમાજ દ્વારા કોંગ્રેસ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંમેલનમાં કોળી સમાજના ધારાસભ્યશ્રીઓ, આગેવાનશ્રી તેમજ ખુબ જ મોટી સંખ્યામાં કાર્યકરો મિત્રો ઉપસ્થિત રહ્યા હતા