રાજીવ ગાંધી ભવન ખાતે આયોજિત સંવાદ બેઠક

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમીત ચાવડા, એઆઈસીસીના મંત્રી શ્રી જીતેન્દ્ર બઘેલજી તથા વરિષ્ઠ આગેવાનશ્રીઓની ઉપસ્થિતિમાં શહેર/જીલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ, ઝોનલ ઈન્ચાર્જ, જીલ્લા નિરીક્ષક, તથા મહાનગરપાલિકા નિરીક્ષક સાથે સંવાદ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.