સ્વ. ઈરશાદ મિર્ઝાજીના નિવાસ સાથે તેમના પરિવારને સાંત્વના પાઠવતા શ્રી રાહુલ ગાંધી

આજ રોજ કોંગ્રેસ ઉપાધ્યક્ષ શ્રી રાહુલ ગાંધીએ પૂર્વ એમ.પી. અને એ.આઈ.સી.સી.ના મંત્રી સ્વ. ઈરશાદ બેગ મિર્ઝાના દુ:ખદ નિધન પર તેમના નિવાસસ્થાને પરિવારની મુલાકાત લઇ સાંત્વના પાઠવી હતી. આ પ્રસંગે શ્રી એહમદ પટેલ, શ્રી અશોક ગેહલોત, શ્રી ભરતસિંહ સોલંકી તથા વરિષ્ઠ આગેવાનો ઉપસ્થિત રહી સાંત્વના પાઠવી હતી.