શ્રી મધુસુદન મિસ્ત્રીજીના નિવાસ સાથે તેમને અને તેમના પરિવારને સાંત્વના પાઠવતા શ્રી રાહુલ ગાંધી

આજ રોજ કોંગ્રેસ ઉપાધ્યક્ષ શ્રી રાહુલ ગાંધીએ સાંસદ અને એ.આઈ.સી.સી.ના મહામંત્રી શ્રી મધુસુદન મિસ્ત્રીજીના પુત્ર સ્વ. પરીક્ષિત મિસ્ત્રીના અવસાન દુ:ખદ નિધન પર તેમના નિવાસસ્થાને પરિવારની મુલાકાત લઇ સાંત્વના પાઠવી હતી. આ પ્રસંગે શ્રી એહમદ પટેલ, શ્રી અશોક ગેહલોત, શ્રી ભરતસિંહ સોલંકી તથા વરિષ્ઠ આગેવાનો ઉપસ્થિત રહી સાંત્વના પાઠવી હતી.